Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લચીત બોટફુકનને જન્મ જયંતિએ સલામી અર્પણ કરતાં પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લચીત બોટફુકનને એમની જન્મજયંતિએ હું સલામ કરૂં છું. સરાઈઘાટના જે યુદ્ધને ક્યારેય ન ભૂલી શકાય એમાં એમની બહાદૂરીને ક્યારેય ન ભૂલી શકાય, તેઓ ભારતનું ગૌરવ છે.

UM/J.Khunt/DK