Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપની પાંચમી વરસી પર પ્રભાવિત લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપની પાંચમી વરસી પર પ્રભાવિત લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે – “ભારત, જાપાનમાં આવેલા ભીષણ ભૂકંપની પાંચમી વરસી પર પ્રભાવિત લોકો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરે છે. અમે જાપાનના નિવાસીઓને આ ભીષણ ભૂકંપ બાદ પુનઃ સામાન્ય જીવનમાં પરત ફરવાને બિરદાવીએ છીએ.”

J.Khunt/GP