Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં ખરાબ હવામાનને કારણે થયેલા લોકોના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં ખરાબ હવામાનને કારણે થયેલા લોકોના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ તેમના એક સંદેશામાં જણાવ્યું છે કે, શ્રીલંકામાં ખરાબ હવામાનને કારણે થયેલા લોકોના મૃત્યુ અંગે હું ઉંડા શોકની લાગણી અને સંવેદના વ્યક્ત કરૂં છું. અમે શ્રીલંકાને મદદ કરવા દ્રઢતા સાથે ઉભા છીએ. અને તાત્કાલિક ધોરણે સહાયતા પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

AP/J.Khunt