Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી શ્રી માલ્કમ ટર્નબુલ સાથે વાત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી માલ્કમ ટર્નબુલ સાથે વાત કરી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બનવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘થોડા સમય પહેલા પ્રધાનમંત્રી શ્રી માલ્કમ ટર્નબુલ અને મે વાત કરી છે. મે તેમને અભિનંદન આપ્યા અને પોતાની શુભેચ્છા પાઠવી હતી. હું તેમને મારા જન્મદિવસ પર અભિનંદન આપવા બદલ તેમને ધન્યવાદ પાઠવું છું. મે શ્રી ટોની એબોટ સાથે વાત કરી અને ભારત તથા ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. ’

UM/J.Khunt/GP