Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રીએ કહ્યું, “ભાષા એવું માધ્યમ છે જેનાથી કોઈ પણ સમાજ પોતાનું જ્ઞાન, સંસ્કૃતિ અને સંસ્કાર ભાવી પેઢી સુધી પહોંચાડે છે. હિન્દી દિવસના અવસર પર હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં લાગેલા ભાષાવિદો અને હિન્દી પ્રેમિઓને હાર્દિક શુભકામનાઓ.”

***

RP