Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવ વર્ષ અષાઢી બીજ માટે શુભેચ્છા પાઠવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવ વર્ષ, અષાઢી બીજના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કચ્છી નવ વર્ષ અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છા. આવનારું વર્ષ સુખ અને સમૃદ્ધિ લાવે. સૌની શુભકામનાઓ પૂર્ણ થાય.

 

 

DK/NP/J.Khunt/GP