Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટીને શુભકામના આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ આમ આદમી પાર્ટી અને શ્રીઅરવિંદ કેજરીવાલને શુભકામનાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું “દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતમાટે આમ આદમી પાર્ટી અને શ્રીઅરવિંદ કેજરીવાલને અભિનદન. દિલ્હીના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવામાટે તમને શુભકામનાઓ આપું છુ.’

SD/GP/DS