પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને તેઓ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી મૃતકોના નજીકના સંબંધીઓને ₹2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઘાયલોને ₹50,000 આપવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી:
“કર્ણાટકના બેંગલુરુમાં દિવાલ પડવાથી થયેલ અકસ્માત દુ:ખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.
મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 આપવામાં આવશે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી”
The mishap due to the collapse of a wall in Bengaluru, Karnataka, is unfortunate. My thoughts are with the bereaved families. May the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would…
— PMO India (@PMOIndia) April 29, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com