Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી સંક્રાંતિ પર કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંક્રાતિનાં તહેવાર પર કર્ણાટકની જનતાને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સંક્રાંતિ પર કર્ણાટકનાં મારાં ભાઈઓ અને બહેનોને શુભેચ્છા. તમામ કન્નાડિગાઓને સંક્રાંતિ પર મારી શુભકામનાઓ. આ પવિત્ર તહેવાર તમામનાં જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંવાદિતા અને સુખાકારી લાવે એવી પ્રાર્થના.”

NP/RP