પીએમઇન્ડિયા
અમદાવાદની સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તાલીમ લઈને યુપીએસસી પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલા 20 સફળ ઉમેદવારોએ 25 ઓગષ્ટ, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રીએ તેમને સિવિલ સેવામાં શ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
UM/AP/J.Khunt/GP
Met 20 successful candidates of UPSC examination who were trained at SPIPA, Ahmedabad. pic.twitter.com/3ziClBsjuF
— Narendra Modi (@narendramodi) August 25, 2015