Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી હિઝ હોલીનેસ મોરાન મોર ઇગ્નાશિયસ એફ્રેમ II, એન્ટિઓક અને ઓલ ધ ઇસ્ટના પેટ્રિઆર્ક સાથે મુલાકાત કરી


પ્રધાનમંત્રીએ આજે જણાવ્યું કે તેઓ હિઝ હોલીનેસ મોરાન મોર ઇગ્નાશિયસ એફ્રેમ II, એન્ટિઓક અને ઓલ ધ ઇસ્ટના પેટ્રિઆર્ક અને યુનિવર્સલ સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચના સર્વોચ્ચ વડાને મળીને સન્માનિત થયા છે.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી અને હિઝ હોલીનેસ વિવિધ મુદ્દાઓને આવરી લેતી શ્રેષ્ઠ ચર્ચામાં વ્યસ્ત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ x પર શેર કર્યું;

હિઝ હોલીનેસ મોરાન મોર ઇગ્નાશિયસ એફ્રેમ II, એન્ટિઓક અને ઓલ ધ ઇસ્ટના પેટ્રિઆર્ક અને યુનિવર્સલ સીરિયાક ઓર્થોડોક્સ ચર્ચના સર્વોચ્ચ વડાને મળીને સન્માનિત થયો હતો.

અમે વિવિધ મુદ્દાઓ પર શ્રેષ્ઠ ચર્ચા કરી હતી.

SM/DK/GP/JD