પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારને મળવું અને વિષયોની વિશાળ શ્રેણી અને વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કરવું હંમેશા આનંદદાયક હોય છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં મુખ્યમંત્રી શ્રી ચંદ્રબાબુ નાયડુ ગારુના નિવાસસ્થાને ગયો અને તેમને તેમના પરિવાર સાથે મળ્યો હતો. તેમને મળવું અને ઘણા વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કરવું હંમેશા આનંદદાયક હોય છે.
@ncbn”
In Hyderabad, went to Andhra Pradesh Chief Minister Shri Chandrababu Naidu Garu’s residence and met him along with his family. It’s always a delight to meet them and exchange views on so many diverse topics.@ncbn pic.twitter.com/YyFqO9Hry7
— Narendra Modi (@narendramodi) May 10, 2026
హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడి గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. వారిని కలసి విభిన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేకతే.@ncbn pic.twitter.com/OoYVQ5Wi5u

SM/GP/JT