પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ, 2018ના રોજ મુંબઈની મુલાકાતે.
ત્યાં તેઓ ઇન્ડિયન ઇન્સિટ્યુટ ઑફ ટેકનોલોજી, મુંબઈના 56માં પદવિદાન સમારોહમાં દીક્ષાંત સંબોધન આપશે.
પદવિદાન સમારોહ પછી પ્રધાનમંત્રી આઈઆઈટી મુંબઈમાં ઊર્જા વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિભાગ તથા પર્યાવરણ વિજ્ઞાન અને એન્જીનિયરિંગ વિભાગના નવા ભવનોનું ઉદઘાટન કરશે.
RP