Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી 1965ના યુદ્ધની સ્વર્ણજયંતિના પ્રસંગે આયોજિત સ્મારક પ્રદર્શન શૌર્યાંજલિની મુલાકાતે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે 1965ના યુદ્ધની સ્વર્ણ જયંતિના અવસર પર રાજપથ લૉન્સ, નવી દિલ્હીમાં આયોજિત સ્મૃતિ પ્રદર્શન ‘શૌર્યાંજલિ’ જોવા માટે પહોંચ્યા હતા.

આ પ્રદર્શનમાં દેશની સીમાઓની રક્ષા કરનારા ભારતીય સશસ્ત્ર સેનાઓના કર્મચારીઓની વીરતા, સાહસ અને બલિદાનને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ પ્રદર્શન તથા જુદા-જુદા ક્ષેત્રોમાં થયેલી લડાઇઓના યુદ્ધ દ્રશ્યોને નિહાળ્યા હતા. તેમણે 1965ના યુદ્ધના અમુક જૂના યોદ્ધાઓ સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે સેના, નેવી અને વાયુ સેનાના પ્રમુખ તથા ઘણા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રીએ ત્યાર બાદ ટ્વિટ કરીને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ‘1965ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર બળોની વીરતા, સાહસ અને બલિદાનને પ્રત્યેક ભારતીય હંમેશાં યાદ રાખશે. અમને તેમની પર ગર્વ છે.