પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 અને 3 જાન્યુઆરી 2020 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે.
તુમકુર ખાતે તેઓ શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, જ્યાં તેઓ શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનું ખાત મહુર્ત કરી તકતીનું અનાવરણ કરશે.
પ્રધાનમંત્રી પ્રાર્થના કરશે અને મઠ ખાતે રોપાનું વાવેતર કરશે. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બી. એસ. યેદિયુરપ્પા અને અન્ય મહાનુભાવો સહિત શ્રી.સિદ્ધીંગેશ્વર સ્વામી ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી સભાને સંબોધન કરશે.
NP/GP/DS
On 2nd and 3rd January 2020, PM @narendramodi will be participating in various programmes in Karnataka.
— PMO India (@PMOIndia) January 1, 2020
The first programme tomorrow will be a visit to the Sree Siddaganga Mutt in Tumakuru.
He will lay the foundation stone for a memorial museum remembering the venerable Shri Shri Shivakumar Swamiji. PM @narendramodi will also address the gathering there.
— PMO India (@PMOIndia) January 1, 2020