Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંશ્રીએ 15 દેશોના 31 સેટેલાઈટને લઈ જતા પોલાર સેટેલાઈટના 40મા સફળ લોન્ચ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંશ્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 દેશોના 31 સેટેલાઈટને લઈ જતા પોલાર સેટેલાઈટના 40મા સફળ લોન્ચ પર ઈસરોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “15 દેશોના 31 સેટેલાઈટને લઈને જતા પોલાર સેટેલાઈટના 40મા લોન્ચ પર ઈસરોને અભિનંદન. તમે અમને ગૌરવ પ્રદાન કર્યું છે.”

AP/J.Khunt/TR/GP