પીએમઇન્ડિયા
સમજૂતી કરારો / કરારો
|
1 |
સ્થાળાંતર અને ગતિશીલતા ભાગીદારી અંગે સમજૂતી કરાર |
ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રોમાં ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો માટે ફિનલેન્ડ એક મહત્વપૂર્ણ સ્થળ બન્યું છે. સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી અંગેનો સમજૂતી કરાર પ્રતિભાની ગતિશીલતાને સરળ બનાવશે. |
|
2 |
પર્યાવરણીય સહકાર અંગે સમજૂતી કરારનું નવીકરણ |
નવેમ્બર 2020 માં હસ્તાક્ષર કરાયેલા હાલના એમઓયુનું નવીકરણ. જેમાં ટકાઉપણુંમાં ફાળો આપતા સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં બાયોએનર્જી અને કચરામાંથી ઊર્જા રૂપાંતરણના ઉકેલો, ઊર્જા સંગ્રહ અને અનુકૂળ નવીનીકરણીય ઊર્જા પ્રણાલીઓ, ગ્રીન હાઈડ્રોજન, તેમજ પવન, સૌર અને લઘુ જળવિદ્યુત ઊર્જાનો સમાવેશ થાય છે. |
|
3 |
આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં સહકાર અંગે સમજૂતી કરાર |
સત્તાવાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં પરસ્પર સહકાર, અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાનપ્રદાન તેમજ સહયોગને વિકસાવવા. |
ક્રમાંકના | MoU/ સમજૂતી કરાર | વર્ણન |
|---|
ઘોષણાઓ
|
|
શીર્ષક |
|
1 |
ભારત–ફિનલેન્ડ દ્વિપક્ષીય સંબંધોનું “ડિજિટલાઇઝેશન અને ટકાઉપણુંમાં વ્યૂહાત્મક ભાગીદારી” તરીકે ઉન્નતીકરણ |
|
2 |
ભારતના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને ફિનિશ નવીનતા ભંડોળ સંસ્થા બિઝનેસ ફિનલેન્ડ વચ્ચે અમલીકરણ વ્યવસ્થા હેઠળ સંયુક્ત સંશોધન આહ્વાન |
|
3 |
2030 સુધીમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચેના વર્તમાન દ્વિપક્ષીય વેપારને બમણો કરવાનો લક્ષ્યાંક (તાજેતરમાં પૂર્ણ થયેલા ભારત-EU FTA પર મૂડીકરણ) |
|
4 |
ડિજિટલાઇઝેશન પર વિવિધ ક્ષેત્રો વચ્ચે સહયોગ વધારવા માટે એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવશે (5G, 6G, ક્વોન્ટમ સંચાર, ઉચ્ચ–પ્રદર્શન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી અને ઉભરતી તકનીકોમાં સહકારને આગળ ધપાવવા). |
|
5 |
6G પર સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના (ફિનલેન્ડ યુનિવર્સિટી ઓફ ઓલુ અને ભારત 6G એલાયન્સ દ્વારા 6G સંશોધન) |
|
6 |
ઇન્ડો–ફિનલેન્ડ સ્ટાર્ટઅપ કોરિડોર દ્વારા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ વચ્ચે જોડાણમાં વધારો થયો છે, જે અંતર્ગત હેલસિંકીમાં સ્લશ અને નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ તથા ફિનિશ સ્ટાર્ટઅપ્સ સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. |
|
7 |
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને ફિનિશ ઇનોવેશન ફંડ SITRA દ્વારા 2026માં ભારતમાં વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમનું સહ–આયોજન કરવામાં આવશે. |
|
8 |
સંબંધિત વિદેશ મંત્રાલયો વચ્ચે કોન્સ્યુલર સંવાદ સ્થાપિત કરવો. |
SM/BS/JD
Addressing the joint press meet with President Alexander Stubb of Finland. @alexstubb https://t.co/5EbPxNhi25
— Narendra Modi (@narendramodi) March 5, 2026
वर्ष 2026 की शुरुआत में ऐतिहासिक भारत-यूरोपियन यूनियन Free Trade Agreement हुआ।
— PMO India (@PMOIndia) March 5, 2026
ये Agreement भारत और फिनलैंड के बीच trade, investment और technology सहयोग को और प्रबल करेगा: PM @narendramodi
हम भारत-फिनलैंड संबंधों को एक strategic partnership in digitalisation and sustainability का रूप दे रहे हैं।
— PMO India (@PMOIndia) March 5, 2026
यह partnership, AI से लेकर 6G telecom तक, clean energy से लेकर quantum computing तक, कई हाइ-टेक क्षेत्रों में हमारे सहयोग को गति और ऊर्जा देगी: PM @narendramodi
हम इस बात पर भी एकमत हैं, कि बढ़ते हुए global challenges के समाधान के लिए Global institutions का reform, आवश्यक ही नहीं, urgent भी है।
— PMO India (@PMOIndia) March 5, 2026
और आतंकवाद के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है: PM @narendramodi
भारत और फिनलैंड, दोनों, rule of law, dialogue और diplomacy में विश्वास रखते हैं।
— PMO India (@PMOIndia) March 5, 2026
हम एकमत हैं कि केवल मिलिटरी कॉन्फ्लिक्ट से किसी भी मुद्दे का समाधान नहीं निकल सकता।
यूक्रेन हो या पश्चिमी एशिया, हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के हर प्रयास का समर्थन करते रहेंगे: PM…