Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નિકોલસ સાર્કોઝીએ આજે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી

ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નિકોલસ સાર્કોઝીએ આજે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી


ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નિકોલસ સાર્કોઝીએ આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

શ્રી સાર્કોઝીએ પ્રધાનમંત્રીને “ડિમોનેટાઇઝેશન”ની સફળતા તેમજ કેટલાક રાજ્યોમાં સંપન્ન વિધાનસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષના વિજય પર અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રી સાર્કોઝીને તેમના લેટેસ્ટ પુસ્તક “ટાઉટ ફોર લા ફ્રાન્સ”ના પ્રકાશન અને સફળતા પર અભિનંદન આપ્યા હતા.

બંને નેતાઓએ પારસ્પરિક હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

TR