પીએમઇન્ડિયા
બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા આંતકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ આંતકવાદ સામેની લડાઈમાં બાંગ્લાદેશને સમર્થન આપવાની પ્રતિબધ્ધતાને દોહરાવી.
ગૃહમંત્રી અસદુઝમને પ્રધાનમંત્રીનો ભારતના સહયોગ અને એકજૂથતા માટે આભાર માન્યો. તેમણે પ્રધાનમંત્રીને બાંગ્લાદેશની સ્થિતિથી આવગત પણ કરાવ્યા.
TR/DK
Bangladesh Home Minister Mr. Asaduzzaman Khan called on the Prime Minister. pic.twitter.com/tnrtrTUQra
— PMO India (@PMOIndia) July 28, 2016