પીએમઇન્ડિયા
બિલીયર્ડ ખેલાડી પંકજ અડવાણી, કે જેને હાલમાં જ આઈબીએસએફ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશીપ જીતી છે, તેમણે આજે (2 ઓક્ટોબર, 2015) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ તેમને તેમની જીત બદલ અભિનંદન આપ્યા હતા.
AP/J.Khunt/GP
Congratulated @PankajAdvani247 on his recent win at the IBSF World Billiards Championship. pic.twitter.com/XsnBHrd9zw
— NarendraModi(@narendramodi) October 1, 2015