પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના લખીસરાયમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ઘાયલ થયેલા દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ ઘાયલ થયેલા દરેક વ્યક્તિ માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“PM @narendramodi એ બિહારના લખીસરાયમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃતકોના પરિવારને પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF to be given to the next of kin of each deceased in the unfortunate incident in Lakhisarai, Bihar. The injured would be given Rs. 50,000. https://t.co/MpnGrBgvQD
— PMO India (@PMOIndia) August 17, 2026
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]