પીએમઇન્ડિયા
|
ક્રમ |
સમજૂતીકરાર/સમજૂતી/સંધિનું નામ |
|
1 |
પ્રજાસત્તાક ભારતના યુવા અને રમતગમત મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસના શિક્ષણ મંત્રાલય વચ્ચે સમજૂતીકરાર |
|
2 |
પ્રજાસત્તાક ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસની સરકારના શિક્ષણ મંત્રાલય વચ્ચે રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર |
|
3 |
ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી (આઇએનએસએ) અને બેલારુસની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી વચ્ચે વિજ્ઞાન અને ટેકનિકલ બાબતોમાં સહકાર સાધવા સમજૂતી |
|
4 |
ભારતમાં નવી દિલ્હીમાં સ્થિત ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને બેલારુસમાં ગોર્કી સ્થિત બેલારુશિયન સ્ટેટ એગ્રિકલ્ચરલ એકેડમી વચ્ચે કૃષિ સંશોધન અને શિક્ષણમાં સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર |
|
5 |
પ્રજાસત્તાક ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તથા પ્રજાસત્તાક બેલારુસના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વચ્ચે 16 એપ્રિલ, 2007ના રોજ થયેલી સમજૂતીના પ્રોટોકોલમાં સુધારો |
|
6 |
પ્રજાસત્તાક ભારતની સરકાર અને પ્રજાસત્તાક બેલારુસની સરકાર વચ્ચે 2018થી 2020 માટે સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહકારનો કાર્યક્રમ |
|
7 |
પ્રજાસત્તાક ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને બેલારુસ રાષ્ટ્રની ઓઇલ અને રસાયણ મંત્રાલય વચ્ચે ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં સમજૂતીકરાર |
|
8 |
જેએસવી “બેલ્ઝારુબેકસ્ત્રોય” અને નેશનલ બિલ્ડિંગ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ વચ્ચે સમજૂતીકરાર |
|
9 |
જેએસસી બેલારુશિયન પોટાશ કંપની (બીપીસી) અને ઇન્ડિયન પોટાશ લિમિટેડ (આઇપીએલ) વચ્ચે સમજૂતીકરાર |
|
10 |
ઓજેએસસી મિન્સ્ક ટ્રેક્ટર્સ વર્ક્સ અને ભારતના પૂણેમાં સ્થિત કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડ વચ્ચે થયેલા સમજૂતી કરારના અમલ પર સમજૂતી |
TR