Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બ્રિક્સ દેશો દ્વારા થયેલ એમઓયુની યાદી


 

 ક્રમ નં.

એમઓયુના નામ

હસ્તાક્ષરો

1.

 

બ્રિક્સ કૃષિ સંશોધન પ્લેટફોર્મની સ્થાપના માટે કરાર

ભારત : શ્રીમતી સુષ્મા સ્વરાજ, વિદેશ મંત્રી

ચીન : શ્રી વાંગ યી, ચીનના વિદેશ મંત્રી

દક્ષિણ આફ્રિકા : શ્રી મૈતે નકોઆના-મીશાબાને, આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી

બ્રાઝિલ : શ્રી બ્લૈરો મેગી, કૃષિ મંત્રી

રશિયા : શ્રી ઈવગેની ગ્રોમયકો, નાયબ કૃષિ મંત્રી

2.

 

રાજદ્વારી અકેડમીઓ વચ્ચે મ્યુચ્યુઅલ સહકારના કરાર

ભારત : શ્રી એસ. જયશંકર, વિદેશ સચિવ

ચીન : શ્રી લી બાઓડોંગ, ચીન બ્રીક્સ શેર્પા અને ચીનના વિદેશ બાબતોના નાયબ મંત્રી

દક્ષિણ આફ્રિકા : રાજદૂત અનિલ સૂકલાલ, એક્ટીંગ બ્રિક્સ શેરપા, નાયબ નિદેશક-જનરલ

બ્રાઝિલ : રાજદૂત ટોવર ડા સિલ્વા નુનેસ, ભારત- બ્રાઝિલના રાજદૂત

રશિયા : ડૉ. ઈવગેનિ બન્ઝાહનોવ, રાજદ્વારી એકેડમીના પ્રમુખ

3.

 

બ્રિક્સ કસ્ટમ કો-ઓપરેશન પરના નિયમનો

ભારત : શ્રી નજીબ શાહ, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ

ચીન : શ્રી યૂ ગુવાંગઝોહુ, ચીન કસ્ટમ્સ અને સામાન્ય વહીવટના વડા અને મંત્રી

દક્ષિણ આફ્રિકા : રાજદૂત અનિલ સૂકલાલ, એક્ટીંગ બ્રિક્સ શેરપા, નાયબ નિદેશક-જનરલ

બ્રાઝિલ : શ્રી રોનાલ્ડો લાઝારો મેદીના, નાણા મંત્રાલયના કસ્ટમ્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ઉપ સચિવ

રશિયા : શ્રી વ્લાદીમીર ઈવાનોવિચ બુલાવીન, રશિયા ફેડરેશનના ફેડરરલ કસ્ટમ્સના વડા