પીએમઇન્ડિયા
9મા બ્રિક્સ શિખર સંમેલનમાં બ્રિક્સના નેતાઓનું જાહેરનામું સભ્ય દેશો વચ્ચે વ્યવહારિક સહકારને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરે છે. તેમાં વધારે ન્યાયી અને સમાન આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા વૈશ્વિક આર્થિક શાસન સુધારવામાં સંચાર અને સંકલન વધારવાની વાત જણાવવામાં આવી છે. તે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતાને મહત્વ આપે છે.
બ્રિક્સ નેતાઓના ઝિયામેન ઘોષણાપત્ર વિશે વધારે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.
TR
BRICS leaders at the Summit in Xiamen. pic.twitter.com/QBhB2fdY3O
— PMO India (@PMOIndia) September 4, 2017