પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ભારત અને જોર્ડન વચ્ચે આરોગ્ય અને તબિબી વિજ્ઞાન ક્ષેત્રે સહકાર માટે થયેલી સમજૂતીને મંજૂરી આપવામાં આવી હતી.
આ સમજૂતીમાં નીચે મુજબના ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
આ સમજૂતીના અમલીકરણ પર દેખરેખ રાખવા તથા સહકાર અંગે વધુ વિગતો તૈયાર કરવા માટે એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવશે.
RP