પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને માલદીવ્ઝ વચ્ચે કરવેરા સંબંધિત માહિતીના આદાન પ્રદાન માટેની સમજૂતીને સમર્થન આપતાં તેના પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
આ સમજૂતીને પગલે બંને દેશો વચ્ચે માહિતીના અસરકારક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે, જેથી કરચોરી અને કરવેરા ટાળવાનું અટકાવી શકાશે.
AP/J.Khunt