Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત અને માલદીવ્ઝ વચ્ચે કરવેરા સંબંધિત માહિતીના આદાનપ્રદાન અંગે સમજૂતી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને કેન્દ્રિય મંત્રીમંડળે ભારત અને માલદીવ્ઝ વચ્ચે કરવેરા સંબંધિત માહિતીના આદાન પ્રદાન માટેની સમજૂતીને સમર્થન આપતાં તેના પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

આ સમજૂતીને પગલે બંને દેશો વચ્ચે માહિતીના અસરકારક આદાન પ્રદાનને પ્રોત્સાહન મળશે, જેથી કરચોરી અને કરવેરા ટાળવાનું અટકાવી શકાશે.

AP/J.Khunt