પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને વિયેતનામ વચ્ચેનાં આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીઓ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.
આ સમજૂતીથી ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વેપારી સંબંધોને વધુ વેગ મળશે.
****
RP