Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

ભારત તથા કતાર વચ્ચે ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહકાર અંગે કરવામાં આવેલા સમજૂતી કરાર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની મળેલી બેઠકમાં માર્ચ 2015માં સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરારની 1લી જાન્યુઆરી, 2016ના રોજ ભારત તથા કતાર દ્વારા બહાલી આપવામાં આવી હતી અને 12મી જાન્યુઆરી, 2016ના રોજ ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી)ના ક્ષેત્રમાં દ્વીપક્ષિય સહકાર પ્રસ્તુત કરાયો હતો.

આ સમજૂતી કરાર અંતર્ગત બંને દેશની આઇસીટી ક્ષેત્રની ખાનગી કંપનીઓ, ક્ષમતા નિર્માણ સંસ્થાઓ, સરકારી તથા જાહેર ક્ષેત્રો સક્રિય સહકાર આપશે.

SP/AP/J.Khunt