Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ઓડિશાના ઝારસુગુડા વિમાન મથકનું નામ બદલીને “વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડા” તરીકે નવા નામકરણને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમડળે ઝારસુગુડા વિમાન મથકનુ નામ બદલીને “વીર સુરેન્દ્ર સાઈ એરપોર્ટ, ઝારસુગુડા” તરીકે નવા નામકરણને મંજૂરી આપી છે.

લાભ :

વીર સુરેન્દ્ર સાઈ એ ઓડિશાના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની છે. ઝારસુગુડા એરપોર્ટનુ નવું નામકરણ કરવાથી ઓડિશા સરકારની ઘણા લાંબા સમયની ઈચ્છા પાર પડશે. આ નિર્ણય તે વિસ્તારના સ્થાનિક લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ઓડિશા સાથે સંકળાયેલા સદગતના વ્યક્તિત્વને આ નિર્ણયથી યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ થશે.

NP/J.Khunt/GP/RP