Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે કંપની (સંશોધન) ખરડા, 2016માં સત્તાવાર સુધારાઓને મંજૂરી આપી, સંસદમાં હવે રજૂ થશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કંપની (સંશોધન) ખરડા, 2016માં સત્તાવાર સુધારાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ ખરડો હવે સંસદમાં રજૂ થશે.

TR