Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ખગોળશાસ્ત્રના ક્ષેત્રમાં ભારત અને થાઇલેન્ડ વચ્ચે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે ખગોળશાસ્ત્ર/ખગોળ ભૌતિકવિજ્ઞાન (એસ્ટ્રોફિઝિક્સ)/ હવામાન વિજ્ઞાનના ક્ષેત્રમાંસહકાર માટે ભારત અને થાઈલેન્ડ વચ્ચે થયેલા સમજૂતી કરાર વિશે માહિતી આપવામાં આવી હતી.

 

આ સમજુતી કરારોવૈજ્ઞાનિક વાર્તાલાપ અને તાલીમ, વૈજ્ઞાનિક માળખાગત બાંધકામના સંયુક્ત વપરાશ વગેરેના માધ્યમથી નવા વૈજ્ઞાનિક પરિણામો, માનવ સંસાધન વિકાસ તરફ દોરી જશે.

 

આ સમજૂતી કરાર પર નવેમ્બર 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

J.Khunt/RP