Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે દવાઓની પરંપરાગત પદ્ધતિઓના ક્ષેત્રમાં સહકાર માટે મ્યાન્માર સાથે એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને મ્યાન્માર વચ્ચે દવાઓની પરંપરાગત પદ્ધતિઓના ક્ષેત્રમાં થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

આ એમઓયુ આયુષ/મ્યાન્મારમાં દવાઓની પરંપરાગત પદ્ધતિઓના પ્રોત્સાહન માટે બંને દેશો વચ્ચે સહકાર માટે માળખું પ્રદાન કરશે. તે દવા અને સંરક્ષણ, ઉત્પાદન અને ધારાધોરણો સ્થાપિત કરવા આયુષ પદ્ધતિઓનું મહત્ત્વ વધશે.