પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
આ એમઓયુ ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તથા બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે.
AP/J.Khunt/TR/GP