પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નીચેની દરખાસ્તો માટે કાર્યોત્તર મંજૂરી આપી છેઃ
ઉદ્દેશો
વર્ષ 2022 સુધી તમામને મકાન પૂરા પાડવા આ યોજનાઓની પહોંચ સમાજના ઇડબલ્યુએસ (આર્થિક રીતે પછાત વર્ગ), એલઆઇજી (ઓછી આવક ધરાવતા જૂથ) અને એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) સેગમેન્ટ વચ્ચે વિસ્તૃત સહભાગીદારી સુનિશ્ચિત કરશે, જેથી સમાનતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત થશે.
પીએલઆઇ લાયકાતના માપદંડો પૂર્ણ થયા પછી લાભાર્થીઓના હોમ લોન ખાતાઓમાં વ્યાજની સહાય જમા કરશે.
એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) માટે સૂચિત વ્યાજ સહાય યોજના આ કેટેગરીના લોકોની મકાનોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નવીન અભિગમ છે.
AP/JKhunt/TR/GP