Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલી માટેની મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવાની અને તેને બહાલ કરવાની મંજૂરી આપી દીધી છે.

 

આ દ્વિપક્ષીય સંધિ ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે રોકાણની તકોમાં વૃદ્ધિ કરશે અને બંને દેશોમાં રોકાણ કરીને બંને દેશોના રોકાણકારોનું રક્ષણ કરશે.

 

 

J.Khunt/RP