Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને કોસ્ટા રિકા વચ્ચે બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં થયેલા લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ)ની જાણકારીને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને કોસ્ટા રિકા વચ્ચે બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) પરકરાયેલા હસ્તાક્ષર વિશેજાણકારી આપવામાં આવી હતી.

 

આ એલઓઆઈ પર હસ્તાક્ષર બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રમાં નક્કર વ્યૂહાત્મક યોજનાવિકસાવવાવિજ્ઞાન અને ટેકનોલોજી ડિપ્લોમસીમાં નવીનતા લાવવાસહકારસ્થાપિત કરવા માટેનો એજન્ડા બનાવવા થયાં હતાં.

 

આ એલઓઆઈ માર્ચ, 2019માં થયાં હતાં.

 

J.Khunt/RP