Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ અને બહાલી પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારત અને મલાવી વચ્ચે પ્રત્યાર્પણ સંધિ (ભાગેડૂ ગુનેગાનને પરત કરવા અંગેની સંધિ) તથા બહાલીને મંજૂરી આપી છે.

આ સંધિ આતંકવાદીઓ, આર્થિક અપરાધીઓ અને અન્ય ગુનેગારોને મલાવીથી પ્રત્યાર્પણની માગણી માટે કાનૂની માળખું પ્રદાન કરશે.

GP/RP