પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે કસ્ટમ સાથે સંબંધિત બાબતોમાં સહકાર અને પારસ્પરિક સહાય સ્થાપિત કરવા પરનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.
આ સમજૂતી કસ્ટમ સંબંધિત અપરાધોનું નિવારણ કરવા અને તપાસ કરવા તથા કસ્ટમ અપરાધીઓની ધરપકડ કરવા માટે ઝડપથી વિશ્વસનિય અને વાજબી ખર્ચે માહિતી અને બાતમી પ્રદાન કરવામાં મદદરૂપ થશે.
RP