Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે માર્ગ પહોળો કરવા તેંલગાણા રાજ્ય સરકાર દ્વારા હૈદરાબાદનાં નલ્લાગંડલામાં કેન્દ્રીય જળ પંચની જમીન હસ્તગત કરવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હૈદરાબાદનાં નલ્લાગંડલામાં રેડિયલ રોડ નંબર 30ને સુધારવા માટે કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના પહોળો કરવા તેંલગાણા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીય જળ પંચની જમીનની પૂર્વ તરફમાં કમ્પાઉન્ડ દીવાલ (આશરે 200 મીટર) સહિત કુલ 10 એકર જમીનમાંથી 372 ચોરસ વાર જમીન હસ્તગત કરવા માટે મંજૂરી આપી દીધી છે.

વિકસિત માર્ગ કેન્દ્રીય જળ પંચ માટે ઉપયોગી થશે, કારણ કે ફાળવવામાં આવેલી જમીન પર ઉત્કૃષ્ટતા કેન્દ્રનું નિર્માણ કરવાની યોજના છે.

J. Khunt/RP