મંત્રીમંડળે મોટર વાહન (સંશોધન) ખરડા, 2016માં ફેરફારોને મંજૂરી આપીઃ માર્ગ પરિવહન ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો
31 Mar, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોટર વાહન (સંશોધન) ખરડા, 2016માં ફેરફારોને મંજૂરી આપવામાં આવી હતી. આ ખરડો હવે સંસદમાં રજૂ થશે.