પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ – 2018 (એનડીસીપી-2018) તથા ટેલિકમ્યુનિકેશન કમિશનને નવું નામ ‘ડિજિટલ કમ્યુનિકેશન કમિશન’ આપવા માટે મંજૂરી આપી દીધી છે.
અસરઃ
એનડીસીપી-2018નો ઉદ્દેશ ભારતને ડિજિટલ સ્વરૂપે સશક્ત અર્થતંત્ર અને સમાજ બનાવવાનો છે. આ કામ સર્વવ્યાપી, અનુકૂળ અને વાજબી ડિજિટલ સંચાર માળખું અને સેવાઓની સ્થાપના સાથે નાગરિકો અને ઉદ્યોગોની જાણકારી અને સંચાર જરૂરિયાતો પૂર્ણ કરીને સંપન્ન કરવામાં આવશે.
ગ્રાહક કેન્દ્રિત અને એપ્લિકેશન પ્રેરિત એનડીસીપી-2018 આપણને 5જી, આઈઓટી, એમ2એમ જેવી અગ્રણી ટેકનોલોજીના પ્રારંભ થયા પછી નવા વિચારો અને નવીનતા તરફ લઈ જશે.
ઉદ્દેશ:
વિશેષતાઓ:
નીતિનો ઉદ્દેશ
વ્યૂહરચના:
પૃષ્ઠભૂમિ:
વિશ્વ 5જી, આઇઓટી, એમ2એમ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનાં યુગમાં પહોંચવાને કારણે ભારતીય સંચાર ક્ષેત્ર માટે આ પ્રકારનાં ‘ગ્રાહક કેન્દ્રીત’ અને એપ્લિકેશન પ્રેરિત નીતિ લાગુ કરવાની જરૂરિયાત અનુભવવામાં આવી છે, જે ડિજિટલ ભારતનો મુખ્ય સ્તંભ બની શકે તથા ટેલિકોમ સેવાઓ અને ટેલિકોમ આધારિત સેવાઓ વધારવા માટે નવી વિકસતી તકોનો લાભ ઉઠાવી શકે છે.
આ મુજબ નેશનલ કમ્યુનિકેશન પોલિસી 2018 તૈયાર કરવામાં આવી છે, જેથી ભારતનાં ડિજિટલ કમ્યુનિકેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી થઈ શકશે.
NP/J.Khunt/GP/RP