પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ભારત અને વિદેશી પ્રસારકો વચ્ચેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
ફાયદા:
વિદેશી પ્રસારકો સાથેના સમજૂતી કરારો નીચે મુજબ મદદરૂપ થશે:
મુખ્ય અસરો:
પારસ્પરિક આદાનપ્રદાન અને કો-પ્રોડક્શનના માધ્યમથી કરવામાં આવેલ કાર્યક્રમોનું પ્રસારણ દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયોનાં દર્શકો/શ્રોતાઓને સમાનતા અને સમાવેશીતા તરફ દોરી જશે. ટેકનિકલ જાણકારી, તજજ્ઞો અને માનવ બળની તાલીમ વડે જાહેર પ્રસારકોને પ્રસારણના ક્ષેત્રમાં આવી રહેલા પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે.
DK/NP/J.Khunt/DS/RP