Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે રેલવેનાં ક્ષેત્રમાં ભારત અને બોલિવિયા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને બોલિવિયા વચ્ચે બાયોસિનિક રેલવે ઇન્ટિગ્રેશન કોરિડોર પ્રોજેક્ટ પર સહકાર સ્થાપિત કરવા માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.

 

આ એમઓયુ સંયુક્તપણે સહમતિ પ્રાપ્ત સહકારનાં વિવિધ પ્રોજેક્ટનાં અમલ, માહિતાનું આદાનપ્રદાન, નિષ્ણાતોની બેઠકો, સેમિનારો, ટેકનિકલ મુલાકાતોની સુવિધા આપશે.

 

આ એમઓયુ માર્ચ, 2019માં થયાં હતાં.

 

J.Khunt/RP