Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મણિપુરના મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી


મણિપુરના મુખ્યમંત્રી શ્રી યુમનમ ખેમચંદ સિંઘે, નાયબ મુખ્યમંત્રીઓ શ્રીમતી નેમચા કિપજેન અને શ્રી લોસી દીખો સાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

PMO X પર શેર કર્યું:

મણિપુરના CM, શ્રી @YKhemchandSingh, નાયબ CMs, શ્રીમતી @KipgenNemcha, શ્રી લોસી દીખો એ પ્રધાનમંત્રી @narendramodi ની મુલાકાત લીધી.

SM/BS/GP/JD