Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

PMO ઇન્ડિયા હેન્ડલે X પર પોસ્ટ કર્યું છે:

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી @DrMohanYadav51 એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી. @CMMadhyaPradesh”

SM/BS/GP/JD