Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મહિલાઓ અને બાળકીઓએ રક્ષાબંધનના પર્વ પર પ્રધાનમંત્રીના કાંડા પર રાખડી બાંધી


સમાજના વિવિધ વર્ગની મહિલાઓ અને બાળકીઓએ આજે રક્ષાબંધનના પર્વ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. તેઓએ પ્રધાનમંત્રીના કાંડા પર રાખડી બાંધી હતી. પ્રધાનમંત્રીએ બાળકીઓને આશીર્વાદ આપ્યા અને આ પર્વ પર બધાને શુભકામના પાઠવી હતી.

******

J.Khunt/TR