પીએમઇન્ડિયા
નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર-ભત્રીજી સુશ્રી માધુરી બોઝ અને પૌત્ર-ભત્રીજા શ્રી ચંદ્ર બોઝે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.
સુશ્રી માધુરી બોઝે પ્રધાનમંત્રીને પોતાના લખેલા પુસ્તક ‘ધ બોઝ બ્રધર્સ એન્ડ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ- એન ઇનસાઈડર્સ અકાઉન્ટ’ની એક નકલ સુપ્રત કરી હતી.
પુસ્તકના પ્રકાશક સેઝ પબ્લિકેશન્સના શ્રી વિવેક મેહરા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.
J.Khunt