પીએમઇન્ડિયા
રક્ષા બંધનના અવસર પર 29-8-2015ના રોજ સમાજના વિભિન્ન વર્ગોની મહિલાઓ અને બાળકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિવાસે તેમની મુલાકાત લીધી હતી અને તેમના હાથ પર રાખડી બાંધી હતી. આ અવસરે પ્રધાનમંત્રીએ બાળકોને આશીર્વાદ અને શુભકામનાઓ આપી હતી.
UM/AP/J.Khunt/GP
Rakshabandhan celebrations at 7RCR. https://t.co/AQz53rNgRD
— Narendra Modi (@narendramodi) August 29, 2015
Some more photos from the Rakshabandhancelebrations. pic.twitter.com/hSh6QfNpJX
— NarendraModi(@narendramodi) August 29, 2015