Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રમતના ક્ષેત્રમાં સહયોગ માટે કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે સમજૂતી જ્ઞાપન અને કરાર પર હસ્તાક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે રમતના ક્ષેત્રમાં સહયોગ માટે કજાકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે કરાયેલા સમજૂતી જ્ઞાપન અને કરારના પ્રસાર માટે મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી જ્ઞાપન પર જુલાઈ 2015માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રમતના ક્ષેત્રમાં ભારત અને કજાકિસ્તાન તેમજ ભારત અને તુર્કમેનિસ્તાનની વચ્ચે થયેલા દ્વિપક્ષીય કાર્યક્રમોથી રમત વિજ્ઞાન અને રમત ચિકિત્સા તથા કોચિંગ તકનીકોમાં જ્ઞાન અને વિશેષજ્ઞતાનો પ્રસાર થશે. આનાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય ખેલાડીઓના પ્રદર્શનમાં સુધાર આવશે.

AP/J.Khunt/GP